BOB Recruitment 2025 હેઠળ બેંક ઓફ બરોડામાં Manager, Senior Manager અને Fire Safety Officer સહિત 41 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. લાયક ઉમેદવારો 12 ઓગસ્ટ પહેલા ઓનલાઈન અરજી કરી શકે છે.
BOB Recruitment 2025 : મૈન હાઈલાઈટ
વિગતો | માહિતી |
---|---|
સંસ્થા | Bank of Baroda (BOB) |
કુલ જગ્યાઓ | 41 |
પદ નામ | Manager, Senior Manager, Fire Safety Officer અને વધુ |
લાયકાત | BE/BTech/MCA (સંબંધિત વિષયોમાં) |
વય મર્યાદા | 22 થી 40 વર્ષ (પદ પ્રમાણે) |
પસંદગી પ્રક્રિયા | Online Exam + GD + Interview |
અરજી કરવાની છેલ્લી તારીખ | 12 August, 2025 |
અરજી ફી | ₹850 (GEN/OBC/EWS), ₹175 (SC/ST/Other) |
દોસ્તો,ચાલો વાત કરીએ Bank of Baroda ની નવી ભરતી વિશે
BOB Recruitment હેઠળ બેંક ઓફ બરોડાએ વિવિધ વિભાગોમાં 41 જગ્યાઓ માટે અરજીઓ માગી છે. જે યુવાઓનું સપનું હોય પ્રખ્યાત સરકારી સંસ્થામાં નોકરી મેળવવાનું, તેમના માટે આ એક ઉત્તમ તક છે. આ ભરતીમાં Manager, Senior Manager, Fire Safety Officer, Information Security Manager જેવી ઘણી મહત્વની જગ્યાઓ સામેલ છે.
જોઈએ ક્યાં-ક્યાં પદ માટે કેટલી જગ્યા છે
લાયકાત અને અનુભવ
- Manager – Digital: 7
- Senior Manager – Digital Product: 6
- Fire Safety Officer: 14
- Manager – Information Security: 4
- Senior Manager – Information Security: 4
- Chief Manager – Information Security: 2
- Manager – Storage Admin & Backup: 2
- Senior Manager – Storage Admin & Backup: 2
દોસ્તો, જો તમે Computer Science, IT, Electronics, Communication અથવા Instrumentation જેવા વિષયોમાં BE/BTech અથવા MCA કર્યું હોય અને અનુભવ ધરાવો છો, તો તમે BOB Recruitment હેઠળ લાગુ પદો માટે અરજી કરી શકો છો. દરેક પદ માટે અનુભવ આવશ્યક છે – વધુ વિગતો માટે અધિકૃત સૂચના વાંચવી જરૂરી છે.
વય મર્યાદા
- Manager પદ માટે: 24 થી 34 વર્ષ
- Fire Safety Officer: 22 થી 35 વર્ષ
- Chief Manager – Information Security: 30 થી 40 વર્ષ
પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?
બેંક ઉમેદવારોની પસંદગી માટે Online Exam, Group Discussion અને Interview લેશે.
📌 Online exam કુલ 150 પ્રશ્નો અને 225 ગુણોનું હશે, જેને પુરા કરવા માટે 150 મિનિટ મળશે.
કેવી રીતે કરશો અરજી?
પાત્ર ઉમેદવારો માટે અરજી કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે Online છે. તમારે BOB Recruitment પેજ પર જઈને ફોર્મ ભરી 12 August, 2025 પહેલા અરજી કરવાની રહેશે.
📎 વિઝિટ કરો: BOB Official Notification PDF
અરજી ફી
- General/OBC/EWS: ₹850
- SC/ST/મહિલા /દિવ્યાંગ/Ex-Servicemen: ₹175
Conclusion
દોસ્તો, જો તમે લાયકાત ધરાવો છો અને Bank of Baroda જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં કામ કરવાની ઇચ્છા રાખો છો, તો આ BOB Recruitment 2025 તમારા માટે એક સુવર્ણ તક છે. છેલ્લી તારીખ પહેલાં અરજી કરો અને તમારા સપનાની નોકરીને હકીકતમાં બદલો.