---Advertisement---

GMC Recruitment 2025 : ગાંધીનગરમાં પરીક્ષા વગર સરસ નોકરીનો મોકો, 40 વર્ષ સુધીના ઉમેદવારો માટે સારો અવસર

By rajbhai0456@gmail.com

Updated On:

Follow Us
GMC Recruitment 2025
---Advertisement---

GMC Recruitment 2025 : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા Lab Technician માટે ભરતી બહાર પડી છે. વિદ્યાર્થીઓ માટે છે મોટો મોકો, પગાર ₹20,000 અને અરજી પ્રક્રિયા જાણો અહીં.

GMC Recruitment 2025

વિગતમાહિતી
સંસ્થાગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)
પોસ્ટLab Technician (TB Program)
ખાલી જગ્યા1
નોકરીનો પ્રકાર11 મહિના કરાર આધારિત
પગાર₹20,000 ફિક્સ
અરજી મોડઓનલાઈન
લાસ્ટ તારીખ8 જુલાઈ 2025
Oficcial Sitearogyasathi.gujarat.gov.in

પોસ્ટ વિશે વિગતવાર માહિતી

દોસ્તો, GMC Recruitment 2025 અંતર્ગત Lab Technician માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા National Health Mission હેઠળ ભરતી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને પસંદગી સીધી Merit આધારે કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત (Eligibility Criteria)

  • HSC (10+2) સાથે Medical Laboratory Technology અથવા સમકક્ષમાં ડિપ્લોમા હોવો જરૂરી
  • NTEP અથવા Sputum Smear Microscopy માં 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ
  • વધુ લાયકાત ધરાવતા ઉમેદવારોને વરિયતા મળશે

વય મર્યાદા અને પગાર

દોસ્તો, તમે જો આ ભરતી માટે અરજી કરવા માંગો છો તો તમારી મહત્તમ વય 40 વર્ષ હોવી જોઈએ. પસંદ થયેલા ઉમેદવારને દર મહિને ₹20,000 ના ફિક્સ પગાર પર નોકરી મળશે.

અપલોડ કરવા જેવા ડોક્યુમેન્ટ્સ

  • જન્મ તારીખનો પુરાવો (શાળા છોડ્યુ પ્રમાણપત્ર, આધાર કાર્ડ વગેરે)
  • HSC માર્કશીટ અને સર્ટિફિકેટ
  • Medical Lab Technology ડિપ્લોમા
  • NTEP અનુભવ પ્રમાણપત્ર
  • સ્નાતક ડિગ્રી અને છેલ્લાં સેમેસ્ટરની માર્કશીટ
  • CCC કમ્પ્યુટર સર્ટિફિકેટ
  • દરેક અનુભવના પ્રમાણપત્રો

તમામ દસ્તાવેજો એક પીડીએફ ફાઈલમાં બનાવીને અપલોડ કરવી રહેશે.

કેવી રીતે કરશો અરજી?

  1. વેબસાઈટ ખોલો: arogyasathi.gujarat.gov.in
  2. Login કરો અને Current Openings પર ક્લિક કરો
  3. GMC Recruitment 2025 પસંદ કરો
  4. Apply બટન પર ક્લિક કરો
  5. ફોર્મ ભરો, તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  6. Final Submit કરો અને તેની પ્રિન્ટ લઈ લો

GMC Recruitment 2025 Main Links

નોટિફિકેશન અહીં ક્લિક કરો
Apply Onlineઅહીં ક્લિક કરો

Conclusion

દોસ્તો, જો તમે Medical Laboratory Technology સાથે લગાવ રાખો છો અને સરકારી નોકરીની તલાશમાં છો તો GMC Recruitment 2025 તમારા માટે એક સારો મોકો છે. સમયગાળો 11 મહિના છે પણ પગાર સારો છે અને પદ પણ રિવ્યુ અને અનુભવો વાળો છે. ચાલો, હવે વધારે રાહ ના જુઓ અને આજેજ તમારી અરજી મોકલવા તયાર થ jau!

You Might Also Like

Leave a Comment